રાજકોટમાં સવારે 34 કેસ અને સાંજે પાછા 10 કેસ નોંધાયા,એક જ દિવસમાં 44 કેસ સામે આવ્યા!!

0
57
/

આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.૨૩/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૦ (દસ) પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે.

(૧) લીરીયા વિષ્ણુભાઈ ગીરધરભાઈ (૫૧/પુરૂષ)
સરનામું : આશા કાં સપના, અક્ષરનગર-૩, આશાપુરા મંદિર પાછળ, ગાંધીગ્રામ, રાજકોટ.
(૨) સંતોકી ગીરધરભાઈ વેલજીભાઈ (૭૩/પુરૂષ)
સરનામું : એ-૩૦૧, શ્યામલ પેરેડાઈઝ, બીગ બજાર પાછળ, આર.એમ.સી. ગાર્ડન સામે, રાજકોટ.
(૩) સંતોકી લતાબેન ગીરધરભાઈ (૭૦/સ્ત્રી)
સરનામું : એ-૩૦૧, શ્યામલ પેરેડાઈઝ, બીગ બજાર પાછળ, આર.એમ.સી. ગાર્ડન સામે, રાજકોટ.
(૪) પીનલ પટેલ (૪૮/સ્ત્રી)
સરનામું : વિકાસ, સીલ્વર પાર્ક-૫૧, શેરી નં.-૪, અમીન માર્ગ, રાજકોટ.
(૫) સાપરીયા કહન જયદિપ (૮/પુરૂષ)
સરનામું : એફ.એલ.-૫૦૨, સાનિધ્ય ગ્રીન સીટી, સ્પીડવેલ પાર્ટી પ્લોટ બાજુમાં, રાજકોટ.
(૬) જશુબેન મકવાણા (૪૫/સ્ત્રી)
સરનામું : નવા થોરાળા, રાજકોટ.
(૭) જયાબેન નાગજીભાઈ દેત્રોજા (૬૦/સ્ત્રી)
સરનામું : સોમનાથ સોસાયટી શેરી નં-૬, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.
(૮) વિજયાબેન બાબુ ખાંબલીયા (૬૦/સ્ત્રી)
સરનામું : લક્ષ્મીનગર શેરી નં-૧, રાજકોટ.
(૯) મંજુલા પ્રકાશ રાઠોડ (૫૨/સ્ત્રી)
સરનામું : સહર સોસાયટી-૧, રાજકોટ.
(૧૦) પાર્થ પ્રવિણ વાજા (૨૯/પુરૂષ)
સરનામું : કર્મચારી સોસાયટી શેરી નં.-૯, રૈયા રોડ, રાજકોટ

રાજકોટ શહેરના કુલ કેસની વિગત
કુલ કેસ : ૭૮૫
સારવાર હેઠળ : ૪૦૭
આજના ડિસ્ચાર્જ પેસેન્ટ – ૧૦

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/