મોરબીનો માધાપર વિસ્તારમાં ગંદકીથી લોકો ત્રાહિમામ

0
22
/

મોરબી: મોરબી શહેરના માધાપર વિસ્તારમાં અકે ઘણા વર્ષોથી ગટરના પાણી શેરી અને ગલ્લીઓમાં ભરેલા છે જેથી લોકો પોતાના ઘરમાં રહી શકતા નથી માટે એક નહી પરંતુ અનેક વખત પાલિકા કચેરીમાં રજુઆતો કરી છે

છતાં પણ પાલિકા દ્વારા ગટરની ગંદકીને દુર કરવામાં આવી નથી જેથી લોકોને નછુટકે ગંદકીની વચ્ચે જ રહેવુ પડે છે અને હાલમાં કોરોનાની મહામારી વધી રહી છે ત્યારે સ્વચ્છતા ઉપર સરકાર ભાર મુકી રહી છે જો કે, પાલિકાના સત્તાધિશો કે અધિકારીઓ ધ્યાન આપતા નથી

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/