મોરબી : સોમનાથ સોસાયટીમાં ગટરના પાણીનો છ દિવસથી નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ

0
46
/

મોરબી : મોરબીના શનાળા રોડ પરના કાયાજી પ્લોટ વિસ્તારની સોસાયટીમાં છ દિવસથી ગટરના પાણી ભરાયેલા હોય છતાં તંત્ર આ સમસ્યાનો ઉકેલ ન લાવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ સમસ્યા અંગે તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવતા સ્થાનિકો કહ્યું હતું કે, મોરબીના કાયાજી પ્લોટ -7માં સોમનાથ સોસાયટી-6, સરદાર બાગ પાસે મધર ટેરેસા નજીક ગટરના પાણી છ દિવસથી ભરાયેલા છે. તેથી સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અગાઉ પાલિકા તંત્રને રજુઆત કરી હતી છતાં હજુ સુધી આ સમસ્યા હલ ન થતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/