મોરબીના સામાકાંઠે સૂર્યમુખી હનુમાનજી મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમી નિમિતે મટકી ફોડનું આયોજન

3
71
/
/
/

મોરબી : ભગવાન શ્રીકૃષ્ણના જન્મ મહોત્સવ જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે.ત્યારે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવાના અયોજન કરવામાં આવ્યા છે અને જન્માષ્ટમી નિમિતે ઠેરઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાશે. ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ રામેશ્વર શિવ મંદિરથી આગળ શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે સૂર્યમુખી હનુમાનજી મિત્ર મંડળ દ્વારા તા.24ના રોજ શનિવારે સવારે 11 વાગ્યે જન્માષ્ટમી મહોત્સવ નિમિતે મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે અને મટકી ફોડ કરીને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના હર્ષભેર વધામણાં કરાશે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

3 COMMENTS

  1. … [Trackback]

    […] Here you will find 1303 additional Information on that Topic: thepressofindia.com/morbina-samarkanthe-suryam/ […]

Comments are closed.