મોરબીના સોઓરડી વિસ્તારમાં આઈ.પી.એલ.ની મેચ પર સટ્ટો રમતા એક શખ્સને મોરબી બી.ડિવિઝન પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તદઉપરાંત અન્ય બે શખ્સોના નામ પણ ખુલ્યા હતા તેઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબી સીટી બી.ડિવિઝન પોલીસે સો ઓરડી વિસ્તારમાં વરિયાદેવ મંદિરની પાસે જાહેરમા આઇ.પી.એલ.ની મેચનું એપ્લિકેશન ઉપર પ્રસારણ જોઈને સટ્ટો રમતા મેહુલ દીપકભાઈ જોશી ઉ.વ.૨૫ ને રૂ.૭૩૦૦ની રોકડ સાથે પકડી ઝડપી પડ્યો હતો.
વધુ પૂછપરછમા ઇસ્માઇલ યારમહંમદ બ્લોચ અને નિકુંજ ઉર્ફે ચકો પટેલનું નામ ખુલતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરી
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide