જામનગર: જામનગર કરણી સેનાની મહિલા ટીમ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે ભોજન કરાવાયું હતું
આ અંગે વધુ વિગતો મુજબ જામનગર બાજુમાં આવેલ નકલંક રણુજા મંદિરની બાજુમાં શ્રી હરિ વૃદ્ધાશ્રમ ખાતે વૃધો ને ભોજન કરાવવામાં આવ્યું હતું જામનગરના રહેવાશી તેમજ કરણી સેના માં ફરજ બજાવતા સીતાબા જાડેજા તેમજ તેઓની ટિમ દ્વારા આજરોજ સીતાબા ના બહેનશ્રી ની વાર્ષિક તિથિ નિમિતે વૃદ્ધાશ્રમ માં રહેતા વૃધોને ભોજન જમાડવામાં આવ્યું સાથોસાથ શ્રી હરિ વૃદ્ધાશ્રમ ની મુલાકાત કરીને જરૂર પડે ત્યારે વૃદ્ધાશ્રમ આશ્રમ માટે જે પણ યોગદાન આપવું પડે એ યોગદાન અમારી ટિમ દ્વારા આપવામાં આવશે એવું બાહેંધરી આપવામાં આવીહતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide