મોરબીના રાજપર કુતાસી મુકામે દેત્રોજા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીનો અઢાર મો પાટોત્સવ યોજાયો

0
305
/

[રિપોર્ટ: પ્રકાશ દેત્રોજા] મોરબીના રાજપર કુતાસી મુકામે દેત્રોજા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીનો અઢાર મો પાટોત્સવ યોજાયો હતો

મોરબીના રાજપર કુતાસી મુકામે દેત્રોજા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીનો અઢાર મો પાટોત્સવ યોજાયો હતો જેમાં આરતી મહાપૂજા તેમજ મહાપ્રસાદ સાથે દેત્રોજા પરિવારના યુવાનો દ્વારા ઉત્સાહ પૂર્વક દેત્રોજ પરિવાર બાગ બગીચાની જાળવણી કરે છે કરવામાં આવેલ હતું જેમાં દેત્રોજા પરિવારે મહત્વનો ફાળો આપેલ હતો

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/