મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3241 કેસમાંથી 2960 સાજા થયા, કુલ 211ના મૃત્યુ થયા : હાલ 70 એક્ટિવ કેસ
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 16 જાન્યુઆરી, શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 556 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.
આજના નવા પોઝિટિવ કેસ ની વિગત
મોરબી સીટી : 02
મોરબી ગ્રામ્ય : 01
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 03
આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત અને માહિતી
મોરબી તાલુકામાં : 03
વાંકાનેર તાલુકામાં : 05
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 01
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 09
આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત અને માહિતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide