મોરબી કિરણા મર્ચન્ટ એશો.ના ઉપપ્રમુખ મનીષભાઈ હિરાણીના સુપુત્ર ચી.જય હિરાણીનો આજે જન્મદિન

0
87
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે મોરબીના કિરણા મર્ચન્ટ એસોસિએશન ના ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ હિરાણી અને તેમના ધર્મપત્નિ શ્રીમતી પૂનમબેન મનીષભાઈ હીરાણીના સુપુત્ર ચી.જય મનીષભાઈ હીરાણીનો આજે જન્મદિન છે.

જય હીરાણીના પિતા મનીષભાઈ હિરાણી નો પરિચય આપી તો તેઓ હાલ મોરબી કિરણા એસોસિએશન ના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ લોહાણા સમાજના એક અગ્રણી તરીકે પણ સામાજિક કર્યો માં તત્પર રહે છે. શાકમાર્કેટમાં તેઓની ‘જય જલારામ’ કિરણા શોપ પણ આવેલ છે. તેમના ધર્મપત્ની શ્રીમતી પૂનમબેન હિરાણી હાલ ઇન્ડિયન લાયોનેસ ક્લબ ના સેક્રેટરી તેમજ મોરબી શહેર ભાજપ મહિલા મોર્ચા ના ઉપપ્રમુખ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે. ત્યારે આજે આ દંપતિ ના સુપુત્ર ચી. જય મનીષભાઈ હિરાણી નો જન્મદિન હોય ચોમેર થી શુભેચ્છાઓ મળી રહી છે. તેમજ આપ પણ તેમને શુભેચ્છા પાઠવવા માંગતા હો તો તેમના મો.નં:- 9825094560 પર જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવી શકો છો.

-:વિશેષ શુભેચ્છક:-

રાધેશ બુધ્ધભટ્ટી [ધ પ્રેસ ઓફ ઇન્ડિયા]

ક્રિષ્ના રાધેશ બુધ્ધભટ્ટી [મીડિયા ઇન્ચાર્જ; મોરબી જિલ્લા ભાજપ, અને સબ એડિટર: ધ પ્રેસ ઓફ ઇન્ડિયા]

ભરતભાઇ  [બોની ઓટો]

તૃપ્તિબેન ભરતભાઇ

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/