મોરબી: કાલિકા પ્લોટમાં બે જૂથ વચ્ચે અગાસીઓ પરથી થયો પથ્થર મારો

37
295
/

એક ઓફિસમાં થયેલી તોડફોડ બાદ તંગદિલીનું વાતાવરણ. પોલીસે ઘટના સ્થળે પહોંચી તજવીજ હાથ ધરી 

મોરબી: મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં બે જૂથ વચ્ચે સામસામો પથ્થરમારો થતા વાતાવરણ તંગ થવાના અહેવાલો મળી રહ્યા છે. કોઈ કારણોસર
બે જૂથો વચ્ચે છત પરથી સામસામે પથ્થરબાજીની ઘટના બનતા એ.ડીવી. તેમજ એલ.સી.બી.નો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો છે. એક ઓફિસમાં પણ તોડફોડની ઘટના સામે આવી છે. જોકે પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી જતા વધુ મામલો બીચકતા અટક્યો છે. હાલ પરિસ્થિતિ સામાન્ય છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

37 COMMENTS

Comments are closed.