ગ્રામસભા હોય જવાબદાર અધિકારીઓ જ ન ડોકાતા અંતે ગ્રામસભા ફારસ રૂપ સાબિત થઈ હતી
(હસમુખભાઈ મસોત) મોરબી : પ્રાપ્ત વિગતોનુસાર આજે લજાઈ મુકામે ગામના નાના મોટા પ્રશ્નો સાંભળી સમસ્યાનું સમાધાન થાય તેવા હેતુસર અવારનવાર જે તે લાગતા વળગતા સત્તાવાળાઓ દ્વારા ગ્રામસભાનું આયોજન થતું હોય છે પરંતુ જ્યારે લોકોની સમસ્યાઓ વિશે વાકેફ બની સમસ્યાઓનું નિરાકરણ લાવવું જેમની જવાબદારી ગણાય તેવા અધિકારીઓ જ ખુદ બે જવાબદાર બની જવાબદારીઓમાંથી છટકબારી શોધે તો આમ જનતા આખરે જાયે તો કહા જાયે તેવી વિકટ સ્થિતિમાં મુકાઈ જતી હોય છે બરાબર આજે લજાઈ મુકામે આયોજિત ગ્રામસભામાં જવાબદાર અધિકારીઓ જ કોઈ હજાર માં રહેતા અંતે ગ્રામસભા ફારસ સાબિત થઈ હતી
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.