‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા” ના ન્યૂઝ એન્કર અમીષા રાચ્છનું રઘુવંશી યુવા રત્ન એવોર્ડથી સન્માન

11
1083
/

રોયલ રઘુવંશી ગ્રુપ દ્વ્રારા તાજેતરમાં યુવા સંમેલન યોજાયેલ હતું.આ સંમેલન માં રઘુવંશી સમાજ ના વિવિધ ક્ષેત્રે ચમકેલા સીતારાઓનું એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

ડો.અમિષા રાચ્છ કે જે ‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા” ના ન્યૂઝ એન્કર, તેમજ ફિજીયોથેરાપી માં અભ્યાસ પૂર્ણ કરેલ છે આ સાથે ભરતનાટ્યમ માં વિશારદ થયેલ છે. હાલમાં તે મોરબી રેડિયો માં આર.જે. તરીકે કાર્ય કરે છે અને ફિટનેસ ટ્રેઇનર અને કોરિયોગ્રાફર તરીકે પણ કાર્યશીલ છે.અમિષા તેની યુ ટયુબ ચેનલ પણ ધરાવે છે અને તેમાં નિયમિત રીતે ડાન્સ ના વીડિયો  અપલોડ કરે છે.અમિષા ને રઘુવંશી રોયલ ગ્રુપ દ્વ્રારા રઘુવંશી યુવા રત્ન થી સન્માનિત કરાતા તેની પર ઠેરઠેર થી અભિનંદન વર્ષા થઈ રહી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

11 COMMENTS

  1. cbd oil for pain

    […]although websites we backlink to beneath are considerably not related to ours, we feel they are truly worth a go via, so possess a look[…]

  2. pdr cluj

    […]Every when inside a whilst we pick out blogs that we read. Listed below would be the most current internet sites that we decide on […]

  3. Google

    Please check out the sites we adhere to, such as this one particular, because it represents our picks through the web.

Comments are closed.