મોરબી: રાજપૂત સમાજના અગ્રણી મહાવીરસિંહ જાડેજા (ચાંદલી) નું સન્માન

0
119
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજ રોજ શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા તેમજ મોરબી શહેર ટીમ દ્વારા કોરોના ના કપરા સમય માં લોકોની સેવા કરતા મોરબી રાજપૂત સમાજ ના આગેવાન અને સર્વે સમાજ ની સાથે રહી ને સામાજિક સેવા કરતા મહાવીરસિંહ જાડેજા (ચાંદલી )નું સન્માન મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા મોરબી જીલ્લા મહા મંત્રી શક્તિસિંહ જાડેજા મોરબી જિલ્લા ઉપ પ્રમુખ શક્તિ સિંહ જાડેજા પીલુડી મોરબી શહેર મહા મંત્રી સુખદેવસિંહ જાડેજા હર્ષજીત સિંહ જાડેજા તેમજ સહ મંત્રી ઓમદેવ સિંહ જાડેજા દ્વારા સન્માન કરી આપ આગામી સમય માં આવા સત કર્યો કરતા રહો એવી માં કરણી ને પાર્થના આભાર

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/