LIVE રાત્રે 12.30 વાગ્યે : મચ્છુ 2 ડેમના 10 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે

0
302
/

મચ્છુ 1ની સપાટી વધી 0.45 મીટરે ઓવરફ્લો : મચ્છુ 2 ડેમમાંથી 32 હજાર કયુસેક જેટલું પાણી છોડવામાં આવતા મચ્છુ નદી બે કાંઠે

મોરબી : મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદના પગલે અગાવથી ઓવરફ્લો થઈ ગયેલા જિલ્લાના ડેમોમાં પાણીની આવક વધતા તંત્ર સમગ્ર સ્થિત પર ચાંપતી નજર રાખી રહ્યું છે. જેમાં ખાસ કરીને મોરબી જિલ્લાના સૌથી મોટા મચ્છુ 2 ડેમમાં પાણીની તોતીંગ આવક નોંધાઇ છે. જેના કારણે ડેમના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ રાત્રીના 11.30 વાગ્યે ડેમમાં પાણીની આવકના પગલે 10 દરવાજા 5 ફૂટ સુધી ખોલીને હાલ 32 હજાર કયુસેક જેટલું પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગી છે. જોકે હાલની સ્થિતિ કોઈ ચિંતાજનક ન હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું

જ્યારે રાત્રે બાર વાગ્યાની સ્થિતિએ મચ્છુ 1 ડેમ 0.30 મીટરની સપાટીથી વધી 0.45 મીટરે ઓવરફ્લો થઈ રહ્યો છે. તેમજ મચ્છુ 3 ડેમના 6 દરવાજા 2.25 ફૂટ ખોલી 15 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ડેમોની છેલ્લી સ્થિતિ : રાત્રે 12 વાગ્યે

Machhu – 2
Date – 5/9/2019
Time – *23.30*
Totalrainfall — 471 mm
*10 gate 5 foot open*
Outflow – *32320 cusec*
Inflow – *32386 cusec*

*Machhu-1*
Date 06/09/19
Time:00.00 hr.
PWL :135.33
River inflow *12848 cusec*
Overflow 0.46 mtr
Discharge 12848 cusec
Last hour RF 00 mm
Cum RF 660 mm

Machhu -3 Irri. Scheme
Dt. : *5/9/19*
Time: *24:00*
PWL : *28.25 mt*.
OSL/SHR: *20.47 mt*
Depth of water: *5.90 mt.*
GS: *201 mcft*
Inflow – *15067.63 cusecs*
Discharge- *15067.63 cusec*
Gate : *6* , Open: *2.25 ft*

Bangavadi Irri. Scheme
Dt. : 05/09/19
Time :24:00
PWL : 41.05 mt.
OSL/SHR:36.32 mt
Depth of water: 4.73mt./15.55ft
Gs:130.08mcft
LS: 126.90mcft
over flow:0.35mt
outflow:949cusec
Total rainfall :685mm

Demi – 3 Irrigation Scheme
Dt. 05-09-19
Time – 24.00 Hour
R. L. 25.50 Mt.
Inflow – 22813.36 Cusecs
Out flow – 22813.36 Cusecs
8 Gate – 4 Feet Open
23 to 24 Hour Rainfall 0 mm
Total Rain – 785 mm
Atmosphere – Shower raining

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/