ટંકારા: ઓમ વિદ્યાલય ખાતે શિક્ષક દિવસ ની ઉજવણી કરાઇ

0
226
/

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિવસ ને ઓમ વિદ્યાલય ટંકારા ખાતે શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલ.
જેમાં પ્રાર્થના સભા માં ધોરણ 10 ની બાળાઓએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની પૂજા અર્ચના કરેલ અને તેમના વિવિધ સૂત્રોનું જેવા કે,
1) શિક્ષક રાષ્ટ્રની સંસ્કૃતિ ના
મધુર માળી હોય છે.
2) કેળવણી એટલે જ માનવ
અને સમાજ નું નિર્માણ.
નું નાનું પ્રદર્શન પણ કરેલ.
શિક્ષક દિવસ નિમિત્તે પ્રિન્સીપાલ તરીકે ભાડજા પાર્થિવ, વાઇસ પ્રિન્સીપાલ તરીકે જીવાણી મિત, સુપરવાઈઝર ની કામગીરી જાડેજા સત્યરાજસિંહ એ બજાવેલ હતી. તથા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પણ રજૂ કરેલ.
શિક્ષક દિવસ ની સાથે સાથે ડૉ. રાધાકૃષ્ણન ના જીવન ચરિત્ર વિશે ની નિબંધ સ્પર્ધા પણ યોજેલ. આમ બંને કાર્યક્રમમાં શાળાના દરેક ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ અને સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા શિક્ષક શ્રી લાલજીભાઈ મારવણીયા એ માર્ગદર્શન પૂરું પાડેલ અને શાળા ના સંચાલક શ્રી યોગેશભાઈ ઘેટીયા એ આ કાર્યક્રમ માં ભાગ લેનાર સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ અને ભવિષ્યમાં ઉત્કૃષ્ટ અને વિખ્યાત શિક્ષક બની રાષ્ટ્રના ઘડતર માં યોગદાન આપો તેવી શુભેચ્છા સહ

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/