જમ્મુ કાશ્મીરમાં થયેલા આંતકવાદી હુમલામાં શાહિદ થયેલ જવાનોને હાર્દિક શ્રદ્ધાંજલી

66
508
/

મોરબી: કાશ્મીરના પુલવામા ગઈકાલે સીઆરપીએફના જવાનો પર આતંકીએ આત્મઘાતી હુમલો કરતા ૪૪ જવાનો શહીદ થયા હતા. ત્યારે આ શહીદોના પરિવારનો આધાર છીનવાઈ ગયા હોય દેશભરમાથી કરુણાનો ધોધ વહી રહ્યો છે ત્યારે  પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનો ને લુટાવદરના એન્જલ ગ્રૂપ તેમજ બાલાજી પ્રિન્ટ પેક તરફથી હાર્દિક શ્રદ્ધાંજલી આપવામાં આવે છે

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.