માળીયા (મી.) ના તરઘરી ગામે ત્રણ ઇંચ વરસાદથી ઠંડક પ્રસરી

38
372
/

(કાંતિલાલ ફુલતારીયા) મોરબી: મોરબીના માળીયા (મી) તાલુકાના તરઘરી ગામે આજે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં ઠંડક પ્રસરી ગઈ હતી ફરી એકવાર જગતનો તાત ખુશ થઈ ઝૂમી ઉઠ્યો હતો

લાંબા સમયની ઇંતેજારી બાદ આવેલ ધોધમાર ત્રણ ઇંચ વરસાદથી નીચાં વાળા વિસ્તારોમાં રિતસર તળાવ ભરાય ગયા હતા રોડ રસ્તા અને વાડી વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા ત્યારે લોકોને હવે મેઘરાજ મહેરબાન થાય તેવી આશા બંધાણી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.