માંડવીના પત્રકાર પર થયેલ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢતા મોરબી દશનામ સમાજના અગ્રણીઓ

0
146
/

મોરબી: કચ્છ જિલ્લાના માંડવી ના દિવ્ય ભાસ્કર પેપરના પ્રતિનિધિ સુરેશગિરિ બી.ગોસ્વામી ઉપર થયેલ ધાતકી હુમલા ને અખિલ ગુજરાત સેવા સમાજ તથા મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના આગેવાનો શ્રી ઞુલાબગીરી ,હંસશગિરિ, જેઠીગિરિ, નથુઞીરી ,નટવરપુરી,ત્થા કારોબારીસભ્યો વિગેરે સખત શબ્દો મા વખોડી કાઢે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/