મોરબી : સમજુબેન અમરશીભાઈ બાવરવાનું દુખદ અવસાન

0
89
/

મોરબી : સમજુબેન અમરશીભાઈ બાવરવા (ઉ.વ.૯૬) તે બાલુભાઈ બાવરવા, રમેશભાઈ બાવરવા અને કાંતિલાલ બાવરવાના માતાનું તા. ૨૯ ના રોજ દુખદ અવસાન થયેલ છે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી બેસણું અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે સગા સ્નેહીઓએ ટેલીફોનીક દિલસોજી પાઠવવા જણાવ્યું છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/