મોરબી : ભારત સરકારે ગઈકાલે જમ્મુ કાશ્મીરને લઈને ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયને વધાવવા માટે ટંકારાનાઓમ વિદ્યાલય અને મોરબીની એલ.ઈ. કોલેજમાં ઉજવણી કરવામાં આવી હતી.
.ભારત સરકારે ગઈકાલ તારીખ 5ને સોમવારે ઐતિહાસિક નિર્ણય લઈને કાશ્મીર પરની 370ની કલમ હટાવી દઈને અખંડ ભારત બનાવી દેતા સમગ્ર દેશની સાથે મોરબીવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે અને મોરબીમાં સર્વત્ર ઉજવણીનો માહોલ સર્જાયો છે. ભારત સરકારના આ નિર્ણયથી ઉત્સાહમાં આવીને ટંકારાના ઓમ વિદ્યાલયના બાળકો દ્વારા 370ની આકૃતિ બનાવવામાં આવી હતી. જયારે મોરબીની એલ.ઈ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ફટાકડા ફોડીને અને એકબીજાના મોં મીઠા કરીને ઉજવણી કરવામાં આવી હતી.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide