મોરબીમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે સંતવાણીનું આયોજન

24
223
/

મોરબીમાં આવતીકાલે તા.૧૬ ને મંગળવારના ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે રેલ્વે સ્ટેશન પાસે આવેલ કબીર આશ્રમ ખાતે પ.પુ કરશનદાસ બાપુના સાનિધ્યમાં દિવસ દરમ્યાન મુખે સત્સંગ તેમજ રાત્રે ૧૦ કલાકે સંતવાણીનો પ્રોગ્રામ રાખેલ છે.

આ સંતવાણીમાં નામી નિતિનભાઇ શુક્લ તેમજ અન્ય કલાકારો પોતાની વાણીનો રસ પીરસશે તો આ સંતવાણીમા ભાવિક ભક્તોને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.