મોરબી : 26 માર્ચે મીડિયા કર્મચારીઓને કોરોના વેકસીનેશન અપાશે

0
40
/

મોરબી સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે આધારકાર્ડ અથવા ચૂંટણીકાર્ડ સાથે હાજર રહેવા અનુરોધ

મોરબી : હાલ સરકારની ગાઈડલાઈન મુજબ મોરબી જિલ્લા કોર કમિટીએ મીડિયાના મિત્રોને ફ્રન્ટલાઇન વર્કર્સમાં સમાવેશ કરીને કોરોના રસી આપવાનું નક્કી કરેલ છે. જે અન્વયે મોરબી જિલ્લાના પત્રકાર મિત્રોને તા. 26 માર્ચને શુક્રવારના રોજ સવારે 11:00 કલાકે સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના રસી મુકવવા અનુરોધ કરાયો છે. મીડિયાના તમામ મિત્રોએ પોતાના આઈડી પ્રૂફ પૈકી આધાર કાર્ડ અથવા ચુંટણીકાર્ડ અથવા પાનકાર્ડ રસીકરણ કાર્યક્રમમાં સાથે રાખવા અનુરોધ પણ કરાયો છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/