મોરબી: એક્ટિવ ફાઉન્ડેશન ના મોભી (ચેરમેન) એલિશભાઈ ઝાલરીયાનો આજે જન્મદિન

0
78
/

[રાધેશ બુધ્ધભટ્ટી/ વરિષ્ઠ પત્રકાર] મોરબી: સેવાલક્ષી અભિગમ જેમનો મુદ્રાલેખ છે તેવા નાની વયે મોટું નામ ધરાવતા એલિશભાઈ ઝાલરીયા નો આજે જન્મદિન હોય શુભેચ્છા નો ધોધ કે હેલી નહી.. પરંતુ સગા વ્હાલઓ તરફથી  સ્નેહ-પ્રેમ  અને મિત્રો તરફથી લાગણીની ‘અતિવૃષ્ટિ’ વરસી હતી….

એલિશભાઈ ઝાલરીયા નો પરિચય આપી તો મૂળ તો તેઓ મૂળ લૂંટાવદર ગામ ના વતની છે જે હાલ મોરબી સ્થિત છે તેમને પોતાની આગવી સૂઝબૂઝથી વ્યાપાર વિશ્વમાં ઉજળી ક્રાંતિ કરી નાની વયે મોટી પ્રતિષ્ઠા મેળવેલ છે,  આ સાથે તેમણે કોરોના કાળ માં પણ ‘એક્ટિવ ફાઉન્ડેશન’ ની રચના કરી અનેક જરૂરિયાતમંદો અને દરિદ્રનારાયણની સેવા કરી પુણ્યનું ભાથું બાંધ્યું છે. ત્યારે આજે તેમનો જન્મદિન હોય ‘The Press Of India’ ન્યૂઝ નેટવર્ક તેમને જન્મદિનની હાર્દિક શુભેચ્છા પાઠવે છે.અને આપ પણ તેમને મો. 9925411990 પર શુભેચ્છા પાઠવી શકો છો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/