મોરબી : વિદેશીદારૂના ગુન્હામાં નાસતો-ફરતો આરોપી 11 વર્ષ બાદ ઝડપાયો !!

0
54
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લોની સ્ક્વોડ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા અગીયાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

મોરબી એલસીબી અને પેરોલ ફર્લોની ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશનના ગુનામાં અગીયાર વર્ષથી નાસતા-ફરતા આરોપી જયરાજસિંહ કરણસિંહ ગોહીલ (રહે. સાંચૌર, કૈલાશનગર, જી. ઝાલોર, (રાજસ્થાન)) મોરબીમાં આવેલ છે. જેના આધારે નાસતા-ફરતા આરોપી જયરાજસિંહને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશન ખાતે પણ સોંપી આપ્યો હતો.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/