મોરબી: આંગડિયા સર્વિસ નો વ્યવસાય કરતા વિજયભાઈની સુપુત્રીનો આજે જન્મદિન

0
59
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: રાજેશ સુરેશ  નામથી આંગડિયા સર્વિસ નો વ્યવસાય કરતા વિજયભાઈ પટેલ કે જે હાલ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ માં રિપોર્ટર તરીકે પણ ફરજ બજાવે છે તેમની સુપુત્રી ચી. યશ્વીનો આજે જન્મદિન છે જેની તેમના સાગા સ્નેહીજનો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે

વિજયભાઈનો પરિચય આપી તો તેઓ હાલ મોરબીના ધરતી ટાવરમાં આવેલ રાજેશ સુરેશ  નામથી આંગડિયા સર્વિસ નો વ્યવસાય કરી રહયા છે જેમાં તે ખુબજ સારી નામના અને પ્રતિષ્ઠા ધરાવે છે વિજયભાઈ હાંમેશા પોતાના મિત્રોને મદદરૂપ થતા આવ્યા છે જેથી તેમનું મિત્ર વર્તુળ પણ વિશાળ સંખ્યામાં છે ત્યારે આજે તેમની સુપુત્રી છટ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ છે અને જન્મદિન હોવાથી વિજયભાઈને તેમના મિત્રવર્તુળ તરફથી તેમના મોં.નં -99790 43265 પર જન્મદિનની શુભેચ્છાઓનો ધોધ વહ્યો છે વિજયભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની શ્રીમતી નીરુબેનની સુપુત્રી ચી. યશ્વીનો આજે જન્મદિન હોય આ અવસરે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક તેમને હાર્દિક શુભકામના પાઠવે છે

શુભેચ્છક: રાધેશ બુધ્ધભટ્ટી અને રાકેશ સાણજા

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/