મોરબી : ગઈકાલે તા. 26ના રોજ મોરબી તાલુકા પંચાયતના સહયોગથી મિશન મંગલમ મંડળ દ્વારા રોપાઓનું વિતરણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભડીયાદ ગામના સખી સંઘના પ્રમુખ મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ તથા ગામના સખી મંડળના બહેનો દ્વારા નર્સરીમાંથી વૃક્ષોના રોપાનું ટ્રેક્ટર ભરીને રોપાનું વિતરણ તેમજ વૃક્ષોનુ રોપણ કરવામાં આવેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide