મોરબીના ભાજપના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાની સંપત્તિ ત્રણ વર્ષમાં બમણી થઈ!

0
153
/

તેઓ અને તેમની પત્ની વર્ષ 2017માં 91.25 લાખના આસામી હતા, હાલની કુલ મિલકત રૂ.2.12 કરોડ જેટલી !!

મોરબી : હાલના ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા અને તેમની પત્નીની મળીને 2017માં કુલ 91.25 લાખ મિલકત હોવાનું જાહેર કરાયુ હતું. જ્યારે હાલમાં મેરજાએ 2020માં તેમની અને તેમની પત્નીની મળીને કુલ મિલકત 2.12 કરોડ હોવાનું જાહેર કર્યું છે. આમ ત્રણ વર્ષમાં તેમની મિલકતમાં 1.21 કરોડનો વધારો પણ થયો છે.

બ્રિજેશ મેરજા અને તેમના પત્નીની મિલકતનું સરવૈયું

  • જંગમ મિલકત
    2017 : રૂ. 52.90 લાખ
    2020 : રૂ. 01.10 કરોડ
  • સ્થાવર મિલકત
    2017 : રૂ. 38.34 લાખ
    2020 : રૂ. 01.02 કરોડ

    (રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/