દિકરી એટલે બાપ નો શ્વાસ અને વિશ્વાસ”
મોરબી સિટી ભાજપ અનુસુચિત જાતિ પ્રેસિડેન્ટ બાબુભાઈ પરમાર ની પુત્રી ઉર્વી નો આજે જન્મ દિવસ.
પુત્રી ના જન્મ દિવસ નિમિતે જન્મદિવસ ના અભિનંદન આપે છે. અને પુત્રીને સૌથી વધુ ખુશ અને સ્વસ્થ રહેવાની ઇચ્છા કરે છે., અને આંસુ માત્ર સુખથી આવે. મારી પ્રિય દીકરી! ખરેખર ખુશ રહો!
ઉર્વી ના જન્મ દિવસ નિમિતે પરિવાર જનો તથા બાબુભાઇ ના મિત્રો તરફ થી ઉર્વી ને જન્મ દિવસની શુભકામનાઓ વરસાવી રહ્યા છે
‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ તરફથી ચી. ઉર્વી ને હર્ષદિક શુભકામનાઓ 
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide


















Comments are closed.