મોરબી: વાંકાનેરમાં થયેલ ડો. ગોસાઈ પર હુમલા પ્રકરણ અનુસંધાને કાલે મોરબીમાં ડોક્ટરો ની સ્કૂટર રેલી

0
300
/

તાજેતરમાં મોરબી ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના ડો.જયદીપ ગોસાઈ પર થયેલા હુમલા તથા અવારનવાર આવા ડોક્ટરો પર થતા હુમલાના વિરોધમાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશન મોરબી દ્વારા 2જી ઓગસ્ટ 2019 શુક્રવાર ના રોજ સ્કૂટર રેલી નું આયોજન કરવામાં આવેલું છે જેમાં મોરબીના મેડિકલ એસોસિયેશનના તમામ ડોક્ટરો આ રેલીમાં જોડાશે. અને મોરબી રવાપર રોડ આઈએમએ હોલ થી નીકળી કલેક્ટર ઓફિસ પર કલેકટરને આવેદનપત્ર આપવા જશે. રેલીની શરૂઆત બપોરે 02:30 વાગ્યે આઇએમઓ હોલ રવાપર રોડ થી કરવામાં આવશે

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/