મોરબી જિલ્લામાં ટોટલ કેસનો આંકડો થયો 121
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના કેસની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. રવિવારે સાંજના પાંચ વાગ્યા સુધીમાં 15 કેસ નોંધાયા બાદ સાંજે 5.45 વાગ્યે મોરબી શહેરમાં વધુ 4 કેસ નોંધાયા હતા. આ સાથે આજના કુલ કેસ રેકર્ડબ્રેક આંકડો 19 થઈ ગયો છે. તેમજ મોરબી જિલ્લાનો કુલ આંકડો 121 પર પોહચી ગયો છે.
રવિવારે સાંજે 5.45 વાગ્યે સામે આવેલા નવા 4 કેસમાં મોરબી શહેરમાં ક્રિષ્ના હોસ્પિટલમાં રહેતા હિરેનભાઈ બોપલીયા (ઉ.30), મોરબી શહેરમાં ચંદ્રેશનગરમાં રહેતા જીતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (ઉ.37) તેમજ મોરબી શહેરમાં બાયપાસ નજીક ધર્મસિધ્ધ સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ નાનજીભાઈ કંજારીયા (ઉ.63) અને મોરબી શહેરમાં રહેતા કાસમભાઈ સુલેમાનભાઈ (ઉ.50)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની માહિતી મળી છે.
12 જુલાઇ રવિવારે નવા નોંધાયેલા કોરોના કેસની વિગત..
1) મોરબી શહેર, કડીયા કુંભાર શેરી : વ્યમિશભાઈ ચતુરભાઈ કડીયા, ઉ.48
2) મોરબી શહેર, રવાપર રોડ, શિવ પેલેસ : મનહરભાઈ ઝાલરીયા ઉ.56,
3) મોરબી શહેર, મકરાણીવાસ : પોલીસ કર્મચારી સલીમભાઈ અજીજભાઈ મકરાણી ઉ.54,
4) મોરબી શહેર, નવા ડેલા રોડ, રાવલ શેરી : ડોક્ટર મહંમદભાઈ આરીફભાઈ વાડેવરિયા ઉ.45
5) મોરબી, શનાળા ગામ, જીઈબી સ્ટ્રીટ પાસે : ગીતાબેન વેલજીભાઈ શિરવી ઉ.64,
6) વાંકાનેર શહેર, આસિયાના સોસાયટી : દિલનવાઝબેન અહેઝાદ અહેમદ સૈયદ ઉ.61
7) ટંકારા તાલુકો, નેકનામ ગામ, પટેલ સમાજની વાડી પાસે : હસમુખભાઈ ભીમજીભાઈ ચીકાણી
8) મોરબી શહેર, સામાંકાંઠે, લાલબાગ સરકારી ક્વાર્ટર : મનસુખભાઇ ભાડજા ઉ.58
9) મોરબી શહેર, સામાંકાંઠે, લાલબાગ સરકારી ક્વાર્ટર : ગૌરીબેન મનસુખભાઇ ભાડજા ઉ.54
10) મોરબી શહેર, રવાપર રોડ, પ્રાણનગર, અશોક કુંજ-2 : જ્યંતીભાઈ ચતુરભાઇ સુરાણી (ઉ.60)
11) મોરબી શહેર, રવાપર રોડ, નરસંગ મંદિર પાસે, શ્રીરામ વિજય સોસાયટી : ચંદ્રકાંતભાઇ નારણભાઇ વામજા (ઉ.57)
12) મોરબી શહેર, રવાપર રોડ, નરસંગ મંદિર પાસે, શ્રીરામ વિજય સોસાયટી : મંજુલાબેન ચંદ્રકાન્તભાઈ વામજા (ઉ.55)
13) હળવદ તાલુકો, જુના ધનાળા ગામ : જીલુબેન વિભાભાઈ રબારી (ઉ.50)
14) હળવદ તાલુકો, જુના ધનાળા ગામ : સંજયભાઈ વિભાભાઈ રબારી (ઉ.30)
15) વાંકાનેર શહેર, ઝાંપાશેરી : પ્રફુલ્લભાઈ સોલાની (ઉ.75)
16) મોરબી શહેર, ક્રિષ્ના હોસ્પિટલ : હિરેનભાઈ બોપલીયા (ઉ.30)
17) મોરબી શહેર, ચંદ્રેશનગર : જીતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (ઉ.37)
18) મોરબી શહેર, બાયપાસ નજીક, ધર્મસિધ્ધ સોસાયટી : પ્રવીણભાઈ નાનજીભાઈ કંજારીયા (ઉ.63)
19) મોરબી શહેર, મદીના સોસાયટી : કાસમભાઈ સુલેમાનભાઈ (ઉ.50)
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide