મોરબીમાં કોંગ્રેસના નેતાઓ એ જ સોશ્યલ ડીસ્ટન્સના ઉડાવ્યા ધજાગરા

0
201
/

આજે મોરબીમાં કોંગ્રેસના કાર્યક્રમને પગલે સવારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો જોકે કોંગ્રેસના કાર્યક્રમમાં કેટલાક ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા હતા એટલું જ નહિ સોશ્યલ ડીસટન્સના પણ ધજાગરા ઉડાવ્યા હતા છતાં તંત્ર મુક પ્રેક્ષક બની જોતું રહ્યું હતું તે પણ શરમજનક કહી સકાય નગરપાલિકા તંત્ર માસ્ક વિના ફરતા નાગરિકો અને વેપારીઓને દંડ ફટકારે છે જોકે પાલિકા પ્રમુખ કેતન વિલપરા અહી ઉપસ્થિત હોય છતાં કોઈ પગલા લેવાયા ના હતા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/