મોરબીમાં ક્રિકેટ પર સટ્ટો રમતા બે ઝડપાયા

0
328
/

મોરબીના નવા સાદુળકા ગામે ક્રિકેટ પર સ્ટો રમતા બે શખ્સો ને એલ.સી.બી એ ૨૫૯૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપયા જ્યારે અન્ય ૨ આરોપી નામ ખુલતા તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે

બનાવની મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા સૂચનાથી જિલ્લામાં જુગાર ની બદી સદંતર નાબુદ કરવા હોવાથી એલ.સી.બી પી.આઈ વી.બી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના સંજયભાઈ મૈયડ ને મળેલી બાતમની આધારે નવા સાદુરકા ગામે વર્લ્ડ કપના વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાનના મેચ પર સ્ટો રમતો હોવાની માહિતી મળતા ત્યાં રેડ કરતા ઇકબાલ આદમભાઈ સધી રહે નવા સાદુરકા અને ગોપાલ ખેગરભાઈ ભરવાડ રહે વિશિપરા વાળા બને ૧૪,૦૦૦ રોકડા અને ૫ મોબાઈલ કિંમત રૂપીસ ૧૧,૫૦૦ આમ કુલ મળીને રૂપિયા ૨૫,૫૦૦ ના મુદમાલ સાથે ઝડપી લેવમાં આવ્યા હતા અનય બે શખ્સ રાજુભાઇ પટેલ અને દિલીપ પટેલ ના નામ ખુલતા તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/