મોરબીના શક્તિપ્લોટમાં છઠ્ઠા માળેથી પડી જતા યુવાનનું મોત

0
247
/

મોરબીના શક્તિ પ્લોટમાં આવેલ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી અકસ્માતે પડી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના શક્તિ પ્લોટમાં આવેલ નવકાર હાઈટના છઠા માળે રહેતા હિમાંશુભાઈ સુરેશભાઈ માવડિયા (ઉ.૨૮) વાળો ગત તા.૩૧ ના રોજ અકસ્માતે છઠ્ઠા માળેથી પડી જતા તેને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસ મથકના એન.એચ.છૈયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/