મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે વી. કે. ચૌહાણએ ચાર્જ સંભાળ્યો

0
48
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે વી. કે. ચૌહાણએ ચાર્જ સંભાળ્યો છે

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત ખેતી સેવા અંતર્ગત કચ્છ જિલ્લા પંચાયતમાં મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવતા વી. કે. ચૌહાણને બઢતી આપીને મોરબી જીલ્લા પંચાયતના જીલ્લા ખેતીવાડીની ખાલી જગ્યાએ નિમણૂંક આપવામાં આવેલ છે. નિમણૂક બાદ વી. કે. ચૌહાણએ મોરબીમાં ફરજ પર હાજર થઇ ચાર્જ સંભાળ્યો છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/