શ્રી રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ પદે વિજયસિંહ ચુડાસમાને જવાબદારી સોપવામાં આવે તથા મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના પ્રમુખ પદે દેવેન્દ્ર સિંહ જાડેજા નિયુક્ત કરવામાં આવેલ છે
તથા મોરબી જિલ્લા ઉપપ્રમુખ પદે પ્રતાપસિંહ જાડેજા વિરપરડા નિયુક્ત કરવામાં આવેલ છે તથા મોરબી શહેર પ્રમુખ પદે વિશ્વરાજસિંહ જાડેજાને સોપવામાં આવેલ છે સમગ્ર કાર્યક્રમ lockdown નિયમોને આધીન કરવામાં આવેલ તથા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જે પી જાડેજાનાં અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર સેનાના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા તેમજ પ્રદેશ અને સૌરાષ્ટ્રની ટીમની ઉપસ્થિતિમાં વરણી કરવામાં આવેલશ્રી રાજપૂત કરણી સેના મોરબી જીલ્લાની ટીમમાં જીલ્લા પ્રભારી તરીકે દશરથસિંહ ઉદુભા ઝાલા અદેપર, જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ રસિકસિંહ જાડેજા સજ્જનપર, જીલ્લા મહામંત્રી તરીકે ઘનશ્યામસિંહ એસ ઝાલા રંગપર, શક્તિસિંહ ઉદયસિંહ જાડેજા કેરાળી, મહાવીરસિંહ મનુભા જાડેજા ભીમકટા, પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા રંગપર, જીલ્લા ઉપપ્રમુખ તરીકે ભગીરથસિંહ ગુલાબસિંહ વાઘેલા બગથરા, શક્તિસિંહ ફૂલુંભા જાડેજા પીલુડી, રવિરાજસિંહ સજુભા ઝાલા પંચાસર, પ્રતાપસિંહ મહિપતસિંહ જાડેજા વિરપરડા તેમજ સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ તરીકે જયપાલ સિંહ લક્ષ્મણસિંહ રાણા તાવી અને પુષ્પરાજસિંહ કિશોરસિંહ ઝાલા પંચાસરની નિમણુક કરાઈ છે
તે ઉપરાંત જીલ્લા મંત્રી તરીકે રવિરાજસિંહ રણજીતસિંહ ઝાલા પીપળી, દેવેન્દ્રસિંહ રાજભા જાડેજા મોટા દહીંસરા, યુવરાજસિંહ પરાક્રમસિંહ જાડેજા વાઘરવા, રાજદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા માણેકવાળા, કુલદીપસિંહ વિભાજી જાડેજા મધુપુર જયારે જીલ્લા સહમંત્રી તરીકે ચંદ્રસિંહ પદુભા જાડેજા વીરપર, યશપાલસિંહ ગીરીરાજસિંહ જાડેજા ચુર, રઘુરાજસિંહ જયપાલસિંહ જાડેજા મીતાણા, ભગીરથસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા મેઘપર ઝાલા અને મોહિતસિંહ વાઘેલા દેરાળાની વરણી કરાઈ છે જયારે કારોબારી તરીકે આદિત્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પીઠડ, રાજદીપસિંહ લક્ષ્મણસિંહ રાણા તાવી, પ્રહલાદસિંહ મહેન્દ્રસિંહ જાડેજા કચ્છ, જયદીપસિંહ નિર્મળસિંહ સરવૈયા રાણીગામ, અજીતસિંહ બટુકસિંહ ઝાલા જડેશ્વર કોઠારિયા, દીપકસિંહ ખોડુભા વાઘેલા દેરાળા, હિતેન્દ્રસિંહ ઝાલા રાજપર, વીરેન્દ્રસિંહ અશોકસિંહ જાડેજા મોડપર, કુલદીપસિંહ સહદેવસિંહ ઝાલા અદેપર અને રાજદીપસિંહ બટુકસિંહ ઝાલા કુન્તાસીની વરણી કરવામાં આવી છે
જયારે મોરબી શહેર ટીમમાં શહેર પ્રમુખ તરીકે વિશ્વરાજસિંહ કિરીટસિંહ જાડેજા નાના વાગુદળ, શહેર મહામંત્રી સુખદેવસિંહ પ્રતાપસિંહ જાડેજા, હર્ષજીતસિંહ જયેન્દ્રસિંહ જાડેજા જુના નાગડાવાસ, ગીરીરાજસિંહ હરપળસિંહ જાડેજા વડાલી, પુષ્પરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ગુંગણ, કુલદીપસિંહ બાબભા જાડેજા મોડપરની વરણી કરાઈ છે
જયારે શહેર ઉપપ્રમુખ તરીકે યોગીરાજસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા કીડી, હરદીપસિંહ દિલીપસિંહ જાડેજા મ.મેઘપર, પ્રહલાદસિંહ દિલીપસિંહ વાઘેલા, યુવરાજસિંહ ભાવુભા જાડેજા કેરાળી, નરેન્દ્રસિંહ મનુભા જાડેજા ભીમકટા, કૃષ્ણસિંહ મનુભા જાડેજા લુંટાવદર, જયારે શહેર મંત્રી તરીકે જયરાજસિંહ અશોકસિંહ ચુડાસમા ગોરાસુ, વજેસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા હાડાટોડા, સંદીપસિંહ ભીખુભા જાડેજા ગુંગણ, યોગેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલા સાદુળકા, રાજદીપસિંહ જીતુભા રાઠોડ વેજ્લપર, ધર્મેન્દ્રસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા ભાયાતી જાંબુડિયા, શહેર સહમંત્રી તરીકે ઓમદેવસિંહ જદુવીરસિંહ જાડેજા ગુંગણ, અજયસિંહ નિરૂભા ઝાલા રામપર, કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા લજાઈ, જયદીપસિંહ ઇન્દ્રસિંહ જાડેજા વીરપરડા, ઋતુરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા ધૂળકોટ, વિશ્વરાજસિંહ રતનપર, કપિલસિંહ ખુમાનસિંહ રાણાની વરણી કરવામાં આવી છે
જયારે શહેર કારોબારીમાં યશપાલસિંહ જીતુભા જાડેજા મોટાભેલા, દિલીપસિંહ નટુભા ઝાલા રવાપર નદી, જયવીરસિંહ દિલીપસિંહ જાડેજા વીરપરડા, પુષ્પરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા ટંકારા, કુલદીપસિંહ રતુભા જાડેજા વીરપરડા, સિદ્ધરાજસિંહ પાંચુભા જાડેજા વીરપરડા અને અજયસિંહ રાઠોડ વેજલપરની વરણી કરાઈ છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide