મોરબી જિલ્લાના ડેમોમાં પણ પાણીની ધીમી આવક ચાલુ
મોરબી : ગતરાત્રે મોરબી જિલ્લામાં 8-10 દિવસના મેઘરાજાના વિરામ બાદ ફરી રાત્રે ધીમી ધારે ઝરમર વરસાદ વરસ્યો હતો. તેમજ હજુ પણ અમુક ડેમોમાં પાણીની ધીમી આવક ચાલુ છે. ત્યારે મોરબી જિલ્લામાં જોઈએ ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે.
ગઈકાલે તા. 11ના સવારે 6 વાગ્યાથી આજે તા. 12ના 6 વાગ્યા સુધીનો વરસાદ
મોરબી : 5 mm
વાંકાનેર : 7 mm
હળવદ : 5 mm
ટંકારા : 0 mm
માળીયા (મી.) : 0 mm
કુલ વરસાદની વિગત
મોરબી : 1320 mm
વાંકાનેર : 988 mm
હળવદ : 653 mm
ટંકારા : 1270 mm
માળીયા (મી.) : 726 mm
નોંધ : 1 ઇંચ બરાબર 25 mm થાય.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide