મોરબી: છેલ્લા ૨૮ વરસથી પત્રકારત્વ તરીકે બેદાગ અને નિર્વિવાદ છબી સાથે આજની તારીખે પણ સતત લોક સમસ્યાઓને વાચા આપવા માટે અડીખમ લોકપ્રતિનિધિની ફરજ અદા કરી રહેલ મોરબી પ્રેસ એસોસિએશન ના પૂર્વે પ્રમુખ અને રાજકીય વિસલેસક પ્રવીણભાઈ વ્યાસ “દાદા” ને જન્મદિનની ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ, બહોળું મીત્ર વર્તુળ ધરાવતા “દાદા” ના મો.ન.9825487412 પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide