મોરબી : આજે મોરબી જિલ્લામાં ગત મંગળવારે હેલ્થ વર્કરોને કોરોના વેકસીન આપવામાં આવ્યા બાદ હવે આજે ફરી વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
જેમાં વાંકાનેરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે 80 અને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે 100 એમ કુલ 2 સ્થળો એ કુલ 180 હેલ્થ કેર વર્કર્સને કોરોના રસી આપવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે ગુરુવાર બાદ શુક્રવાર અને શનિવારના રોજ પણ કોરોના વેકસીન આપવામાં આવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide