મોરબી જિલ્લામાં આજે 5452 લોકોનું વેકસીનેશન થશે

0
43
/

મોરબી : હાલ મોરબી જિલ્લામાં આજે તા.23ના રોજ કોવિડ વેકસીનેશનના ભાગરૂપે 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને 45 થી 59 વર્ષના કોમોર્બીડિટી ધરાવતા સિનિયર સિટીઝનનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું.જેમાં 45 થી 59 વર્ષના કોમોર્બીડિટી ધરાવતા 824 અને 60 વર્ષથી વધુ વયના 4628 વ્યક્તિઓ મળી કુલ 5452 લોકોએ કોવિડ વેકસીનનો પ્રથમ ડોઝ પણ લીધેલ હતો.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/