અમુક ગામોમાં આંશીક પાવર સપ્લાય મળશે
મોરબી : શહેરમા આગામી તા. 20ના રોજ સબ સ્ટેશન તથા લાઇનનુ અગત્યનુ સમારકામ કરવાનુ હોવાથી સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે
જે મુજબ 66 કેવી ખરેડા, ડુંગરપુર, ઘુંટુ, ભરતનગર, ઉંચી માંડલ, નીચી માંડલ, મોરબી-એ સબસ્ટેશનમાથી નીકળતા તમામ 11 કેવી ખેતીવાડી ફીડરને પાવર સપ્લાય મળી શકશે નહી. તેમજ 66 કેવી બેલા, રંગપર, રંગપર-2, ઘુંટુ, ભરતનગર, મહેંદ્રનગર, લખધીરપુર, ઉંચી માંડલ સબસ્ટેશનમાથી નીકળતા 11 કેવી ઔધ્યોગીક ફીડરને આંશીક પાવર સપ્લાય પણ મળશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide