મોરબી: વન મહોત્સવ ૨૦૨૦ ની ઉજવણી અંતર્ગત આજે પોલીસ પરિવાર દ્વારા નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
વન મહોત્સવ ૨૦૨૦ ઉજવણી અંતર્ગત આજે મોરબીની નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જે પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જીલ્લા એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, અધિક કલેકટર કેતન જોષી, પ્રાંત અધિકારી શિવરાજસિંહ ખાચર, પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, એલસીબી પીઆઈ વી બી જાડેજા, એસઓજી પીઆઈ જે એમ આલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરીને વન મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide