મોરબીના ઈ-ગ્રામ વીસીઈના પ્રશ્નોનું નિરાકરણ ના કરાય તો કામગીરીનો બહિષ્કાર કરાશે

0
25
/

મોરબી: ઈ ગ્રામ વીસીઈના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું ના હોય જેથી વીસીઈ પરેશાન છે અને પ્રશ્નો ના ઉકેલાય તો કામગીરીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

મોરબી તાલુકાના તમામ વીસીઈ દ્વારા ટીડીઓ અને ડીડીઓને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારની ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ છેલ્લા ૧૪ વર્ષથી વીસીઈ વગર પગારે કમીશન પર કામ કરે છે સરકાર દ્વારા વીસીઈના હિત માટે પગલા ભરવા જોઈએ પરંતુ વીસીઈના હિત માટે કોઈ પગલા ભરાયા નથી અવારનવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ લાવ્યા નથી જેથી કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/