મોરબી: પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ જાડેજા પર ખૂની હુમલો

0
1435
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ જાડેજા પર ખૂની હુમલો કરવામાં આવ્યાની ખબર મળી રહી છે આ બનાવને પગલે ચકચાર મચી જવા પામી છે.

સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર ગજાનંદ પાર્ક ના પ્રમુખ શ્રી જયદેવસિંહ જાડેજા પર પીપળી ગામ ના 10 જેવા લોકો દ્વારા દ્વારા ખૂની હુમલો કરવામાં આવ્યો છે અજાણ્યા શખ્સો દ્વારા જુના મતભેદ ના લીધે હુમલો થવાનું જાણવા મળ્યું છે હુમલા માં જયદેવસિંહ ને માથાના ભાગમાં ઈજાઓ થવા પામી છે તથા જયદેવસિંહ ની માલિકી ની સ્કોર્રપીયો કાર માં તોડફોડ પણ કરવામાં આવીછે
શખ્સો દ્વારા તલવાર ધારિયા અને પિસ્તોલ નો ઉપયોગ કરવાનું માલુમ પડેછે ગાડીમાં રાખેલ રોકડ રકમ રૂપિયા 1.10.000 ની લૂંટ થવાનું પણ માલુમ પડેછે આ સમગ્ર મામલામાં પોલીસ ફરિયાદ માટેની પ્રોસિજર ચાલુ કરવામાં આવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/