મોરબી : તાજેતરમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 51 વૈજ્ઞાનિક અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
જેમાં મોરબીમાં ફરજ બજાવતા કાપડીયાની બદલી ગોધરા કરવામાં આવી હતી. જ્યારે તેમના સ્થાને જીપીસીબીના મધ્યસ્થ કાર્યાલય ખાતે ફરજ બજાવતા કૃષ્ણકુમાર ભરથાજી વાઘેલાની મોરબી ખાતે બદલી કરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide