મોરબી : પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ કાલે રવિવારે મોરબીમાં પધારી રહ્યા છે. ત્યારે તેમની અધ્યક્ષતામાં પાસના તમામ કાર્યકતાઓની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
પાટીદાર અનામત અદોલન સમિતિના કન્વીનર અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ આવતીકાલે રવિવારે મોરબીમાં આવી રહ્યા છે.તેઓ મોરબી આવ્યા બાદ મોરબી તાલુકાના ગાળા ગામે કાચરોલા પરિવાર દ્વારા આયોજિત રાંદલ ઉત્સવમાં હાજરી આપશે. ત્યારે હાર્દિક પટેલની અધ્યક્ષતામાં તમામ પાસના કર્યોકરોની મિટીગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે રવિવારે તા.8ના રોજ બપોરે 1 વાગ્યે અક્ષર એપાર્ટમેન્ટ, સરદાર નગર પાસ અગ્રણી મનોજભાઈ કાલરીયાના નિવાસસ્થાને પાસના તમામ કાર્યકરોની મીટીંગ યોજાશે. જેમાં પાસના તમામ કાર્યકરોને હાજર રહેવાની અપીલ કરવામાં આવી છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide