મોરબી જિલ્લા એકતા સમિતિ ની રચના,પત્રકાર પ્રવીણભાઈ વ્યાસની સભ્ય તરીકે નિમણુંક

21
140
/

ગુજરાત સરકાર ના ગૃહવિભાગ દ્વારા મોરબી જિલ્લા માં કોમી સદભાવ જળવાઈ રહે અને તંગદિલી નિવારવા જિલ્લા એકતા સમિતિ ની રચના કરવા જિલ્લા કલેકટર આર,જે,માકડીયાએ કરેલ આદેશ બાદ કાર્યવાહીને અંતે પ્રભારી મંત્રી મોરબી જિલ્લા તેમજ ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા મોરબી જિલ્લા એકતા સમિતિ ની રચના માં આવેલ સરકારી, બિનસરકારી નામો સાથે “મોરબી જિલ્લા એકતા સમિતિ ની રચના કરવામાં આવે છે”

જેમાં સરકારી સભ્યઓ માં અધ્યક્ષ સ્થાને કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ જે,બી,પટેલ ,જિલ્લા પોલીસ અધિકારી કરણરાજ વાઘેલા,જિલ્લા વિકાસ અધિકારી ખટાણા,જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકીની સભ્ય તરીકે તેમજ નિવાસી અધિક કલેકટર કેતનભાઈ જોષી ની સભ્ય સચિવ પદે નિમણુંક કરવામાં આવી છે. બિનસરકારી સભ્યો માં સાંસદ મોહનભાઇ કુંડારિયા (રાજકોટ), ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા ( મોરબી માળીયા),ધારાસભ્ય મુહમ્મદ જાવીદ પીરજાદા ( વાંકાનેર), કિશોરભાઈ ચીખલીયા (પ્રમુખ જિલ્લા પંચાયત ),નાગજીભાઈ ડાયાભાઇ બાવરવા,પી.ડી.કાંજીયા, નાગરિકો અરવિંદભાઈ રાઠોડ (અનુ.જાતી), લાલચંદભાઈ જ્યોતિભાઈ ટાવીયાડ (અનુ.જનજાતિ),ભગવતીબેન રણછોડભાઈ દલવાડી ( મહિલા સભ્ય), ગોવિંદભાઇ સોમાભાઈ દેસાઈ (સા,સૌ,ય,વર્ગ ઓબીસી), ઇશમાઇલભાઈ ફતેહમમદભાઈ કડીવાર( લઘુમતી), શ્રી કે,સી,જાડેજા (ટ્રેડ યુનિયન સભ્ય), તેમજ શ્રી પ્રવીણભાઈ વ્યાસ (પત્રકાર) તમામ ની સભ્ય તરીકે બે વર્ષ માટે નિમણુંક કરવામાં આવી

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

21 COMMENTS

Comments are closed.