મોરબી : હાઈસિંગ બોર્ડમા જઈ યુવાને 5000 માસ્ક અને 1000 સેનીટાઈઝર વિતરણ કર્યા !!

0
97
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: તાજેતરમાં મોરબીના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા અને સીવીલ કૉન્ટ્રકટનૉ વ્યવસાય કરતા શક્તિપાલસિંહ ચુડાસમા અને તેના મિત્રોએ મળીને નવા હાઉસિંગ બોર્ડ વિસ્તારના મકાનોમાં માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કર્યા હતા યુવાનોએ ઘરે ઘરે પહોંચીને ૫૦૦૦ જેટલા માસ્ક અને ૧૦૦૦ સેનેટાઈઝર પાઉચનું વિતરણ કર્યું હતું

તે ઉપરાંત કેનાલ નજીક આવેલ ઝુપડપટ્ટી વિસ્તારમાં પણ માસ્ક અને સેનિટાઈસરનું વિતરણ કર્યું.. આ સેવાકાર્યમાં મિત્રો ઓમદેવસિંહ ગોહિલ, પ્રદીપસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ પરમાર જોડાયા હતા મોરબીના સેવાભાવી યુવાનના આ કાર્યને સ્થાનિકોએ વધાવી લીધો હતો અને કોરોના મહામારી સમયે લોકોને બચાવવા જે મહેનત કરી તેના માટે આભાર વ્યક્ત કરેલ હતો.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/