મોરબીની ચીફ કોર્ટના રજીસ્ટ્રારનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા કોર્ટ કચેરી ને સેનેટાઈઝ કરાઈ

0
78
/

મોરબી: તાજેતરમાં મોરબીમાં લેવાયેલા સેમ્પલ પૈકી વધુ ૨૮ કેસોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હોય જેમાં મોરબીની કોર્ટના રજીસ્ટ્રારનો રિર્પોટ પોઝીટીવ આવતા કોર્ટને સેનેટાઈઝ કરવામાં આવી હતી

કોરોના મહામારીની ઝપેટમાં હવે કચેરીઓ પણ આવી રહી છે અગાઉ મોરબીની કલેકટર કચેરી સુધી કોરોના પહોંચી ગયો હતો તો હવે મોરબીની ચીફ કોર્ટના રજીસ્ટ્રારનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જેને પગલે કોર્ટ સેનેટાઈઝ કરાઈ હતી તેમજ કોર્ટ સ્ટાફના સેમ્પલ લેવામાં આવેલ હતા.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/