મોરબી IB વિભાગના PI બી. પી. સોનારાની ગાંધીનગર ખાતે બદલી

0
63
/
ભાવનગરના PI બી. જી. સરવૈયાની મોરબીમાં બદલી

મોરબી : ગુજરાતના ગાંધીનગર સ્થિત અધિક પોલીસ મહાનિર્દેશકની કચેરી દ્વારા ગઈકાલે તા. 22ના રોજ રાજ્યભરના બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની રાજ્ય આઈ.બી. ખાતેથી બદલી કરવામાં આવી છે. આ બદલીના આદેશ મુજબ રાજકોટ રીજીયનના મોરબી સેન્ટરના બિનહથિયારી PI બી. પી. સોનારાની SCRB, ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. જયારે ભાવનગર રીજીયન કચેરીના બિનહથિયારી PI બી. જી. સરવૈયાની મોરબી જિલ્લા ખાતે બદલી કરવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/