મોરબી : જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા ફાળો એકત્રિત કરી પાંજરાપોળને રૂ. 70 હજારનું દાન કરાયું

0
26
/

મોરબી : તાજેતરમા તા. 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ નિમિત્તે મોરબી જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા ગૌમાતાના લાભાર્થે મંડપ બાંધી સવારે 1 વાગ્યા સુધીમાં દાન એકત્ર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગ્રુપના સભ્યોએ રૂ. 70 હજારનું દાન એકઠું કર્યું હતું. જે ગ્રુપ દ્વારા મોરબી પાંજરાપોળને અર્પણ કરવામાં આવેલ છે. તેમ પ્રમુખ અનીલભાઇ દોશી અને સેક્રેટરી નીતિનભાઈ મહેતાએ યાદીમાં જણાવ્યું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/